Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા પોલીસ મથકના PSI પી.એસ.પારગી એ પોલીસ મથકે મળેલ સામાજીક આગેવાનોની બેઠક અંગે માહિતી આપી

Shehera, Panch Mahals | Feb 18, 2026
શહેરા પોલીસ મથકના પીએસઆઇ પી.એસ.પારગી એ શહેરા પોલીસ મથકે મળેલ સામાજીક આગેવાનોની બેઠક અંગર માહિતી આપી હતી. અફવાઓથી દુર રહેવા અને સાચી માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી હતી.આ ઉપરાંત ૧૧૨ ઇમરજન્સી હેલ્પ લાઇન વિશે માહિતી આપી કોઈપણ વિવાદાસ્પદ પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની પણ સૂચના અપાઇ હતી.
શહેરા: શહેરા પોલીસ મથકના PSI પી.એસ.પારગી એ પોલીસ મથકે મળેલ સામાજીક આગેવાનોની બેઠક અંગે માહિતી આપી - Shehera News