ભચાઉ: તાલુકાના ખેડૂતોની માંગણી બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ મનજી રાઠોડે પ્રતિક્રિયા આપી
Bhachau, Kutch | Nov 5, 2025 કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતોની માગણી બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ મનજી રાઠોડે પ્રતિક્રિયા આપી