ભચાઉ: શહેરમાં વોર્ડ નંબર પાંચમાં કામગીરી બાબતે પાલિકા પ્રમુખે નિરીક્ષણ કર્યું
Bhachau, Kutch | Feb 17, 2026 ભચાઉ શહેરમાં વોર્ડ નંબર પાંચમાં ચાલી રહેલ કામગીરી બાબતે ભચાઉ નગર પાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મેન્ટેન્સ કામગીરી દરમિયાન વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.