Public App Logo
Jansamasya
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Arvindkejriwal
Sachinpilot
Innovation
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो

ભચાઉ: કુંજીસરની કંપનીમાં છત પરથી નીચે પટકાતાં કામદારનું મૃત્યુ

Bhachau, Kutch | Feb 20, 2026
૨૪ વર્ષિય શારુકીબ નામના યુવાનનું આ બનાવમાં મોત થયું હતું. જેથી પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ દાખલ કરી છે.ભચાઉ તાલુકાના કુંજીસર ગામે કરમતારા કંપનીમાં છત પર કામ કરતા યુવાનનું છત પરથી પડી જવાના કારણે માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હતું
ભચાઉ: કુંજીસરની કંપનીમાં છત પરથી નીચે પટકાતાં કામદારનું મૃત્યુ - Bhachau News