Public App Logo
Profile Picture

East Kutch Breaking

@jaynti7737
4358Followers
14Following
ભચાઉ: કેબલ ચોરીના આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યા
ભચાઉ: ખારોઈ નજીક તળાવમાંથી લાશ મળી, પોલીસે તપાસ શરૂ કરી
ભચાઉ: વોંધ નજીક જુગાર રમતા ખેલીઓને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યા
ભચાઉ: 26 બંગલા વિસ્તારમાંથી ભચાઉ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
ભચાઉ: ભચાઉ મામલતદાર દ્વારા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી
ભચાઉ: ભચાઉ નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે રોયલ્ટી વગરના ડમ્પરો ઝડપી પાડ્યા
ભચાઉ: સામખિયાળીમાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકી મળતા ફરિયાદ નોંધાઈ
ભચાઉ: ભચાઉ નજીક ભઠ્ઠા વિસ્તાર પાસે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
ભચાઉ: ભચાઉ નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે મહિલાનું મોત
ભચાઉ: ગાગોદર નજીક બ્રીજની માટી ધસવાના બનાવમાં SDM જ્યોતિબેન ગોહેલે પ્રાંત કચેરીથી વિગતો જણાવી
ભચાઉ: ભચાઉમાં તોફાની પવન ફૂંકાયો, વૃક્ષ ધરાશાયી, થોડીવાર માટે વીજ પુરવઠો ખોરવાયો
ભચાઉ: કચ્છમાં વરસાદી સિસ્ટમ સક્રિય, ભચાઉ અને સામખિયાળીમાં તોફાની પવન સાથે વરસાદ
ભચાઉ: ભચાઉમાં સોનાના સિક્કાના નામે છેતરપીંડી
ભચાઉ: ભચાઉમાં કસ્ટમ ચાર રસ્તા, વીર સાવરકર ચોકમાં ટ્રાફિક ડ્રાઈવ
ભચાઉ: ભચાઉમાં આજે સાંજે તોફાની પવન સાથે વરસાદ
ભચાઉ: પોક્સોની આરોપી મહિલાને ભચાઉ પોલીસે ઝડપી પાડી
ભચાઉ: ચીરઈ, આંબરડીમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ
ભચાઉ: ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરીની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો, ભચાઉ પોલીસે હત્યાની કોશિશ સહિત ગુનો નોંધ્યો
ભચાઉ: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભચાઉ પોલીસે 5 મોબાઈલ મૂળ માલિકને પરત અપાવ્યા
ભચાઉ: હત્યાના આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યા
ભચાઉ: સામખિયાળી નજીક એસિડ ગેસ ભરેલ ટેન્કર પલટી
ભચાઉ: ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASIનું હાર્ટ એટેકથી નિધન
ભચાઉ: શિકારપુર નજીક પાલ આંબલીયા સહિત નેતાઓ અને ખેડૂતોએ હાઇવે ચક્કાજામ કર્યો
ભચાઉ: ભચાઉ નજીક હાઈવે પર ચામુંડા હોટેલ પાસે આઇસર ટેમ્પોમાં ભીષણ આગ લાગી
ભચાઉ: ખેડૂતોના સમર્થનમાં ભચાઉ તાલુકા પંચાયતના સદસ્ય મનજી રાઠોડે લાકડિયા ગામે સભા યોજી