Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ભચાઉ: નારણસરીની સીમ વિસ્તારમા રેતી ખનન માફિયા સામે તંત્રની તવાઈ:3- હિટાચી અને 3-ટ્રકો સહિત રૂા.4 કરોડ 20 લાખનો મુદામાલ જપ્ત

Bhachau, Kutch | Feb 20, 2026
જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર,ભુજ-કચ્છની સુચનાના પગલે નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ,ભચાઉની ટીમ દ્વારા ભચાઉ તાલુકાના ગામ-નારણસરી ખાતેની નદીમાંથી ગેરકાયદેસર ખનીજ/રેતીનુ ખનન કરતા ૦૩- હિટાચી અને ૦૩-ટ્રકો સહિત રૂા.૪ કરોડ ૨૦ લાખનો મુદામાલ જપ્ત કરી વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.