Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

ભચાઉ: સામખિયાળીમાં માલિકીની જમીનમાં બારોબાર તુવેર વાવી નાખી,જમીન ખાલી કરવાનું કહેતા માલિકને જાનથી મારી નાખવાની ધમકી

Bhachau, Kutch | Feb 20, 2026
ભચાઉ તાલુકાના સામખીયારી ગામે મુંબઈના વેપારીની જમીનમાં તુવેર વાવી દેતા ખેતર ખાલી કરવાનું કહેતા ખેતરના માલિકને ધમકીઓ આપી હોવાની ઘટના સામખીયારી પોલીસ મથકે નોંધાઈ છે..સામજી વાલા ડાંગર, મુકેશ વાલા ડાંગરે ફરિયાદીની જાણ બહાર રેવેન્યુ સર્વે નં. ૧૧૮ વાળી જમીનમાં તુવેર વાવી ફરિયાદીની માલિકીની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી કાપણી કરેલી તુવેર ટ્રેક્ટરમાં ભરી લઈ ગયા હતા.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે