ભચાઉ: Sirની કામગીરી બાબતે ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજી રાઠોડે પ્રાંત કચેરી ખાતેથી વિગતો જણાવી
Bhachau, Kutch | Feb 17, 2026 કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં Sir ની કામગીરી બાબતે ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજીભાઈ રાઠોડે આજે મંગળવારે ભચાઉ પ્રાંત કચેરી ખાતેથી સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને સમગ્ર માહિતી આપી હતી.