ભચાઉ: સામખિયાળી નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી
Bhachau, Kutch | Feb 16, 2026 મળતી માહિતી મુજબ કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સામખિયાળી ગામ નજીક નેશનલ હાઇવે પર આજે સોમવારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જે બનાવમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.