Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

વંથળી: જાણીતા આગાહીકાર રમણીક વામજાએ કહ્યું આ વખતે ગરમી ભુક્કા કાઢી નાખશે,44 થી 46 ડિગ્રી સુધી તાપમાન રહેશે

Vanthali, Junagadh | Feb 20, 2026
વંથલીના જાણીતા આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરતા કહ્યું કે આ વખતે ગરમી ભુક્કા કાઢી નાખશે.માર્ચ મહિનાથી તાપમાનમાં વધારો થશે અને 44 થી 46 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું અનુમાન લગાવ્યું છે.ભારે ગરમીના કારણે બીમારી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.