Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

વંથળી: નગરપાલિકા દ્વારા મંજૂર થયેલ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર ની પૂર્ણ કદની પ્રતિમા તથા સર્કલ ના કામનું ખાતમુહૂર્ત કરાયું

Vanthali, Junagadh | Feb 17, 2026
વંથલી શહેરમાં નગરપાલિકા દ્વારા મંજૂર થયેલ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પૂર્ણકદની પ્રતિમા તથા સર્કલ ના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, નગરપાલિકા પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડીયા, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ જીતુભાઈ મણવર સહિતના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
વંથળી: નગરપાલિકા દ્વારા મંજૂર થયેલ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર ની પૂર્ણ કદની પ્રતિમા તથા સર્કલ ના કામનું ખાતમુહૂર્ત કરાયું - Vanthali News