Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

વંથળી: પોલીસ સ્ટેશને પવિત્ર રમજાન માસ અને આવનાર ધુળેટીના તહેવારને લઈ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક મળી

Vanthali, Junagadh | Feb 19, 2026
વંથલી પોલીસ સ્ટેશન ખાતે આજે પી.આઈ આર.બી ગઢવી ની ઉપસ્થિતિમાં વંથલી શહેર ના તમામ સમાજના આગેવાનો સાથે હાલ ચાલી રહેલ પવિત્ર રમજાન માસ અને આવનાર ધુળેટીના તહેવારોને લઈ શહેરમાં શાંતિપૂર્ણ માહોલ અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે હેતુ થી શાંતિ સમિતિ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે સાથે પોલીસના ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.શહેરમાં CCTV કેમેરા,ટ્રાફિક વ્યવસ્થા સહિતના મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરી હતી.