વંથળી: પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાનું નિવેદન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કર્યા વખાણ
પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાનું નિવેદન સામે આવ્યું છે.નિવેદનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા નજરે પડ્યા છે.દેશ મોદી ની સાથે હોવાનું જણાવ્યું હતુ.