Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

વંથળી: વંથલી ખાતે કિશોરી મેળો –૨૦૨૬: સુપોષિત, સશક્ત અને આત્મનિર્ભર કિશોરીઓ માટે માર્ગદર્શન અને વાનગી નિદર્શન નું આયોજન કરાયું

Vanthali, Junagadh | Feb 18, 2026
વંથલી આઈ.સી.ડી.એસ. ઘટક કચેરી અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા 'પૂર્ણા યોજના' હેઠળ સશક્ત અને સુપોષિત કિશોરી બનાવવા માટે કિશોરી મેળો – ૨૦૨૬ અને વાનગી નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.મેળા દરમ્યાન કિશોરીઓને આરોગ્ય, પોષણ, સ્વચ્છતા અને વ્યક્તિગત હાઈજીન અંગે જાગૃતિ આપવામાં આવી હતી. તેમજ જીવન કૌશલ્ય તાલીમ હેઠળ કિશોરીઓને મુશ્કેલ પરિસ્થિતિઓમાં આત્મવિશ્વાસથી આગળ વધવાની કળા, કાયદા અને શિક્ષણ-કારકિર્દી અંગે માર્ગદર્શન અપાયું હતું