Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

વંથળી: કોયલી ફાટક નજીક તરબૂચ ભરેલ બોલેરો અને કાર વચ્ચે અકસ્માત,2 થી 3 લોકોને ઇજા પહોંચી,2 કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો

Vanthali, Junagadh | Feb 15, 2026
જુનાગઢ વંથલી હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે.કોયલી ફાટક નજીકની ઘટના સામે આવી છે.તરબૂચ ભરેલ બોલેરો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.અકસ્માતને પગલે 2 થી 3 કિલોમીટરો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.2 થી 3 વ્યક્તિઓને ઇજા પહોંચ્યા ની પ્રાથમિક માહિતી મળી છે.અકસ્માતનું કારણ હજુ અકબંધ છે.ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

MORE NEWS

વંથળી: કોયલી ફાટક નજીક તરબૂચ ભરેલ બોલેરો અને કાર વચ્ચે અકસ્માત,2 થી 3 લોકોને ઇજા પહોંચી,2 કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો - Vanthali News