Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

વંથળી: શહેરના આંબેડકર ચોકમાં બેફામ સ્પીડમાં આવતા કાર ચાલકે અકસ્માત સર્જ્યો,3 થી 4 બાઈકોને લીધી અડફેટે,દુકાનમાં પણ નુકશાન

Vanthali, Junagadh | Feb 16, 2026
વંથલીના આંબેડકર ચોક નજીક બેફામ સ્પીડમાં આવતા કાર ચાલકે અકસ્માત સર્જ્યો,3 થી 4 બાઈકોને અડફેટે લીધી હતી. દુકાનો ના બોર્ડમાં કાર અથડાતા નુકસાન પહોંચ્યું છે. ચારથી પાંચ લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે. સ્થાનિક લોકોએ અકસ્માતની ઘટનાને લઇ બચાવ કામગીરી શરૂ કરી હતી.ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
વંથળી: શહેરના આંબેડકર ચોકમાં બેફામ સ્પીડમાં આવતા કાર ચાલકે અકસ્માત સર્જ્યો,3 થી 4 બાઈકોને લીધી અડફેટે,દુકાનમાં પણ નુકશાન - Vanthali News