યાત્રાધામ દ્વારકામાં ટેક્સી એસોસિએશન દ્વારા ભદ્રકાળી ચોકમાં પ્રથમ વાર શિવ અને પાર્વતી પુત્ર વિઘ્નહર્તા શ્રી ગણેશ ઉત્સવ મનાવવામાં આવ્યો....
ભદ્રકાળી ચોકમાં પાંચ દિવસ સુધી દ્વારકા ટેક્સી એસોસિએશન પરિવાર દ્વારા બે વખત આરતી સાથે ધામધૂમથી શ્રી ગણેશ સ્થાપના કરવામાં આવી..
સમગ્ર દ્વારકાવાસીઓને એસોસિએશનના હોદ્દેદારો દ્વારા સવારે આઠ અને સાંજે 8:00 વાગ્યાની આરતી માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. ..
દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચારો નિહાળવા અમારું પેજ ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો.
આપના અમૂલ્ય અભિપ્રાય અને મંતવ્યો આવકાર્ય છે. અને આપના વિસ્તારમાં આવેલા ગણપતિની આરતી દર્શન વિડીયો મોકલવા માટે
Dwarka Up Date@94295 69848.
Okhamandal, Devbhoomi Dwarka | Sep 14, 2026