દ્વારકાના મુરલીધર ટાઉન શીપ માં 1000 ફૂટ પ્લોટ પર બે માળનું મકાન વેચવાનું છે..પ્લોટ સાઈઝ 20ફૂટ * 50 ફૂટ..
3 બેડ રૂમ એટેચ ટોયલેટ/બાથરૂમ સાથેનું , રસોડામાં ફિક્સ ફર્નિચર સાથે, આગળ કાર પાર્કિંગ ફળ્યું અને પાછળ વોશરૂમ (છીતરી ) પાણીની ટાંકી સાથે બોર , બીજમાળે બાલ્કની અને
આગળના ફળિયામાં Extra ટોયલેટ/ bathroom .
આપના સી બિલ મુજબ લોન થઈ જશે...
સંપર્ક.... મો..94295 69848.
...........
દ્વારકા નગરીમાં જમીન/ પ્લોટ/ફ્લેટ/મકાન/ ગેસ્ટ હાઉસ/હોમ સ્ટે,હોટલ લેવા વેચવા અથવા ભાડે આપવા માટે સંપર્ક કરો.
Joshi ji Property Dealer
M.94295 69848.