Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka

News in Okhamandal

દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર શ્રી પરિમલ નથવાણીની ગંભીર ચિંતા: સિંહપ્રેમીઓને સાવચેતી રાખવા તાકીદ અને ગેરકાયદેસર લાયન શો સામે કડક પગલાંની અપીલ..

તેમણે તમામ સિંહપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા માટે હાર્દિક અપીલ કરી છે. ખાસ કરીને જ્યારે સિંહ મેટિંગ પિરિયડમાં હોય કે સિંહણ પોતાના બચ્ચાઓ સાથે ફીડિંગ કરતી હોય, ત્યારે નજીક જવાનું કે કોઈપણ પ્રકારનો ચાળો કરવાનું જોખમ ક્યારેય ન લેવું જોઈએ...

દ્વારકા અને આજુબાજુની અતિ મહત્વની ઘટનાઓ અને જાણવા જેવા સમાચારો નિહાળવા માટે માત્ર અમારું પેજ ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો....

આપના અમૂલ્ય મંતવ્યો અને વિચારો આવકાર્ય છે. આપની પાસે પણ કોઈ સમાચાર જેવી માહિતી હોય તો અમને મોકલી આપો. 
Dwarka Up Date@9429569848...

દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર શ્રી પરિમલ નથવાણીની ગંભીર ચિંતા: સિંહપ્રેમીઓને સાવચેતી રાખવા તાકીદ અને ગેરકાયદેસર લાયન શો સામે કડક પગલાંની અપીલ.. તેમણે તમામ સિંહપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા માટે હાર્દિક અપીલ કરી છે. ખાસ કરીને જ્યારે સિંહ મેટિંગ પિરિયડમાં હોય કે સિંહણ પોતાના બચ્ચાઓ સાથે ફીડિંગ કરતી હોય, ત્યારે નજીક જવાનું કે કોઈપણ પ્રકારનો ચાળો કરવાનું જોખમ ક્યારેય ન લેવું જોઈએ... દ્વારકા અને આજુબાજુની અતિ મહત્વની ઘટનાઓ અને જાણવા જેવા સમાચારો નિહાળવા માટે માત્ર અમારું પેજ ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો.... આપના અમૂલ્ય મંતવ્યો અને વિચારો આવકાર્ય છે. આપની પાસે પણ કોઈ સમાચાર જેવી માહિતી હોય તો અમને મોકલી આપો. Dwarka Up Date@9429569848...

Okhamandal, Devbhoomi Dwarka | Jul 10, 2026

દ્વારકાના રૂપેણ બંદરે માછીમાર પરિવાર પર હુમલો કરનારા ૧૬ જેટલાં આરોપીઓ પર દ્વારકા પોલીસની કડક કાર્યવાહી..

પી.આઈ. જાડેજા અને તેમની ટીમ દ્વારા આરોપીઓ ને ગુન્હો કેવી રીતે આચર્યો તેની રજે રજની માહિતી લીધી.

સ્થાનિક લોકોમાં ડર નો માહોલ દૂર થાય તેમ આરોપીઓ ને સ્થળ પર લઇ મામલાની હકીકત અને સંપૂર્ણ માહિતી દ્વારકા પોલીસે લીધી...

 દ્વારકા અને આસપાસના અતિ મહત્વના સમાચારો જાણવા અમારા પેજ ને ફોલો કરી, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.

 આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.

દ્વારકાના રૂપેણ બંદરે માછીમાર પરિવાર પર હુમલો કરનારા ૧૬ જેટલાં આરોપીઓ પર દ્વારકા પોલીસની કડક કાર્યવાહી.. પી.આઈ. જાડેજા અને તેમની ટીમ દ્વારા આરોપીઓ ને ગુન્હો કેવી રીતે આચર્યો તેની રજે રજની માહિતી લીધી. સ્થાનિક લોકોમાં ડર નો માહોલ દૂર થાય તેમ આરોપીઓ ને સ્થળ પર લઇ મામલાની હકીકત અને સંપૂર્ણ માહિતી દ્વારકા પોલીસે લીધી... દ્વારકા અને આસપાસના અતિ મહત્વના સમાચારો જાણવા અમારા પેજ ને ફોલો કરી, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848.

Okhamandal, Devbhoomi Dwarka | Jul 9, 2026

ભગવાન શ્રી દ્વારકાધીશ ગોકુળ મથુરા છોડી દ્વારકા આવ્યો ત્યારે તેમની સૌ થી પ્રિય ગૌ માતાઓ પણ સાથે દ્વારકા આવી હતી...

આજે હજારો વર્ષો બાદ પણ દ્વારકાધીશ ને વ્હાલ કરવા ગૌ માતાઓ દ્વારકા ચાલી ને આવે છે.આજે બોટાદ થી અનેક ગૌ માતાઓ ચાલીને ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા આવ્યા અને સ્થાનિક તંત્ર દ્વારા જંગત મંદિરના યાત્રિકોના દર્શન બાદ ગૌ માતાઓ માટે ખાસ દર્શનની સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી હતી.

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.

દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.

ભગવાન શ્રી દ્વારકાધીશ ગોકુળ મથુરા છોડી દ્વારકા આવ્યો ત્યારે તેમની સૌ થી પ્રિય ગૌ માતાઓ પણ સાથે દ્વારકા આવી હતી... આજે હજારો વર્ષો બાદ પણ દ્વારકાધીશ ને વ્હાલ કરવા ગૌ માતાઓ દ્વારકા ચાલી ને આવે છે.આજે બોટાદ થી અનેક ગૌ માતાઓ ચાલીને ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા આવ્યા અને સ્થાનિક તંત્ર દ્વારા જંગત મંદિરના યાત્રિકોના દર્શન બાદ ગૌ માતાઓ માટે ખાસ દર્શનની સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી હતી. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848. દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.

Okhamandal, Devbhoomi Dwarka | Jul 6, 2026

Okhamandal, Devbhoomi Dwarka | Jul 1, 2026

દ્વારકામાં જેમ જેમ ઉદ્યોગ ધંધા વધે છે તેમ તેમ વીજ પાવરની માંગ પણ વધી રહી છે. અને વીજ પાવરમાં કેપેસિટી કરતાં વધુ ઉપકરણો હોવાથી ક્યારેક વીજ લોડ વધી જાય છે અને ત્યારે અમુક વિસ્તારમાં લાઈટ પંખા ની સ્પીડમાં ઘટાડો આવે છે.

 છેલ્લા ઘણા સમયથી દ્વારકાના ફૂલવાડી અને નરસગ ટેકરી વિસ્તારમાં લોકોના લાઈટ અને પંખા ધીમા પડી જાય અથવા બળી જતા આજે તે વિસ્તારના લોકો દ્વારકા પી.જી.વી.સી.એલ કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા...

 લોકોની રજૂઆત એકદમ યોગ્ય લાગતા સ્થાનિક  અધિકારી દીપેશભાઈ અરીલા સ્થળ ઉપર જઈ નિરીક્ષણ સર્વે કરી સમસ્યા વાળા વિસ્તારમાં થ્રી ફેસ લાઈનને વધારે કેબલથી જોડી સમસ્યાનો નિરાકરણ લાવ્યા...

 આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Dare@9429569848.

 આપના વિસ્તારમાં પણ કોઈ આવી સમસ્યા હોય તો અમને વિડીયો અને ફોટા વિગત સાથે મોકલી આપો.

 દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો અને માહિતી નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાયક,શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.

દ્વારકામાં જેમ જેમ ઉદ્યોગ ધંધા વધે છે તેમ તેમ વીજ પાવરની માંગ પણ વધી રહી છે. અને વીજ પાવરમાં કેપેસિટી કરતાં વધુ ઉપકરણો હોવાથી ક્યારેક વીજ લોડ વધી જાય છે અને ત્યારે અમુક વિસ્તારમાં લાઈટ પંખા ની સ્પીડમાં ઘટાડો આવે છે. છેલ્લા ઘણા સમયથી દ્વારકાના ફૂલવાડી અને નરસગ ટેકરી વિસ્તારમાં લોકોના લાઈટ અને પંખા ધીમા પડી જાય અથવા બળી જતા આજે તે વિસ્તારના લોકો દ્વારકા પી.જી.વી.સી.એલ કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા... લોકોની રજૂઆત એકદમ યોગ્ય લાગતા સ્થાનિક અધિકારી દીપેશભાઈ અરીલા સ્થળ ઉપર જઈ નિરીક્ષણ સર્વે કરી સમસ્યા વાળા વિસ્તારમાં થ્રી ફેસ લાઈનને વધારે કેબલથી જોડી સમસ્યાનો નિરાકરણ લાવ્યા... આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Dare@9429569848. આપના વિસ્તારમાં પણ કોઈ આવી સમસ્યા હોય તો અમને વિડીયો અને ફોટા વિગત સાથે મોકલી આપો. દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો અને માહિતી નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાયક,શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.

Okhamandal, Devbhoomi Dwarka | Jul 1, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે ગૌરવપૂર્ણ ક્ષણ...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગૌરવ સમાન શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયાએ રાજ્યસભાના સદસ્ય તરીકે શપથ ગ્રહણ કરતાં સમગ્ર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયાને રાજ્યસભાના સદસ્ય તરીકે શપથ ગ્રહણ કરવા બદલ હાર્દિક અભિનંદન તથા સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ. આશા છે કે તેઓ સંસદમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને જનહિતના પ્રશ્નોને અસરકારક રીતે રજૂ કરીને જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
Dwarka Up Date પરિવાર તરફથી શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયાને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ રાજકીય કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ.
...
Dwarka Up Date પર જાહેરાત/સમાચાર આપવા સંપર્ક કરો.
Mo. 9429569848

દ્વારકા અને આસપાસ નાં અતિ મહત્વના સમાચારો અને માહિતી માટે અમારું પેજ ફોલો કરો.

દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે ગૌરવપૂર્ણ ક્ષણ... દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગૌરવ સમાન શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયાએ રાજ્યસભાના સદસ્ય તરીકે શપથ ગ્રહણ કરતાં સમગ્ર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયાને રાજ્યસભાના સદસ્ય તરીકે શપથ ગ્રહણ કરવા બદલ હાર્દિક અભિનંદન તથા સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ. આશા છે કે તેઓ સંસદમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને જનહિતના પ્રશ્નોને અસરકારક રીતે રજૂ કરીને જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. Dwarka Up Date પરિવાર તરફથી શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયાને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ રાજકીય કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ. ... Dwarka Up Date પર જાહેરાત/સમાચાર આપવા સંપર્ક કરો. Mo. 9429569848 દ્વારકા અને આસપાસ નાં અતિ મહત્વના સમાચારો અને માહિતી માટે અમારું પેજ ફોલો કરો.

Okhamandal, Devbhoomi Dwarka | Jun 29, 2026