Public App Logo
Profile Picture

Rajnikant Joshi

@zarana509
114Followers
0Following
દ્વારકાના ગોરીંજા ગામે દીપડો નજરે પડતાં સ્થાનિક લોકોએ કેમેરામાં કેદ કરી લોકોને જાણ કરી...

ગોરીંજા/વાછું ગામની સીમમાં દીપડો નજરે પડ્યો હતો.

સ્થાનિક જંગલ ખાતા દ્વારા આજુબાજુના તમામ ગામડાના લોકોને રાત્રિના સમયે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી અને 

ઘરની બહાર નીકળતા પહેલા ધ્યાન રાખવું જોઈએ એવી સલાહ આપી..

દ્વારકા અને આજુબાજુના આથી મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. આપની આજુબાજુ બનતી ઘટનાઓની જાણકારી અને વિડિયો ફોટા મોકલવા માટે whatsapp કરો...Dwarka Up Date@9429569848.
દેવભૂમિ દ્વારકા તથા ખંભાળિયા વકીલ બાર એસોસિએશન ના સહયોગ થી દ્વારા જિલ્લા અદાલત ખંભાળિયા ખાતે આવેલ વકીલ મંડળ રૂમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન.

બ્લડ ડોનેશન કેમ્પ માં જનરલ હોસ્પિટલ, ખંભાળિયા ની બ્લડ બેંક દ્વારા જરૂરી તબીબ તથા પેરા મેડિકલ સ્ટાફ પૂરો પાડવામાં આવનાર છે. ૧૮ વર્ષ થી ૬૦ વર્ષ ની કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ કે જેમનું વજન ૪૫ કિલો કે તેથી વધુ છે તે રકતદાન કરી શકે છે..

૧૮ વર્ષ થી ૬૦ વર્ષ ની કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ કે જેમનું વજન ૪૫ કિલો કે તેથી વધુ છે તે રકતદાન કરી શકે છે.

દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું શરૂ કરો...

આપના મંતવ્યો આવકાર્ય છે 
Dwarka Up Date@9429569848.
Video 2
ગોકુલ મથુરામાં જન્મેલા ભગવાન દ્વારકાધીશના જન્મ દિવસ પછી છઠ્ઠા દિવસે છઠી ઉત્સવ ઉજવવામાં આવે છે.તેમ દ્વારકામાં આ ઉત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો..

દ્વારકાધીશ મંદિરમાં છઠી ઉત્સવમાં બાળકૃષ્ણનો શણગાર અને ભગવાનને નાના બાળકની જેમ સુંદર વાઘા, ટોપી, અને નજરિયા (કાળો દોરો) પહેરાવવામાં આવે છે. છઠી પૂજન:* પૂજારીઓ દ્વારા છઠી માતાની વિધિપૂર્વક પૂજા, અને ભગવાનના લાંબા આયુષ્ય અને ભક્તોના રક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવે છે..

દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરો.

આપના મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@94295 69848...
Video 4
વિધાનસભા સત્રના પ્રથમ દિવસે AAP નેતાઓ અને ધારાસભ્યો મગફળી સહિત અન્ય સુકાયેલો પાક લઈને વિધાનસભા પહોંચ્યા...

*AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણી વિધાનસભામાં ખેડૂતોનો અવાજ બનશે અને દુષ્કાળ જાહેર કરવાની માંગ...

ખેડૂતોને 15 દિવસે એક ઘાસચારાની ઘાંસડી મળે છે તો એનાથી કઈ રીતે પૂરું થશે?: ઈસુદાન ગઢવી..

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.

આપના મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ના કલ્યાણપુર તાલુકામાં 2023ના પોક્સો કેસ માં આરોપીને અઢી વર્ષની સજા...

50 હજારનો દંડ ફટકાર્યો...

કલ્યાણપુર પી. એસ.આઈ. અને તેની ટીમની કડક તપાસ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી વકીલ શ્રી અમીત એચ.વ્યાસ ની ધારદાર રજુઆતો તેમજ દલીલ માન્ય રાખી.

દ્વારકાની નામદાર સ્પે.પોક્સો કોર્ટના જ્જ શ્રી કે.એસ.પટેલ સાહેબે આરોપી ને કડક સજા કરી દીકરીને ન્યાય આપવી સમાજમાં ગુન્હેગારો ને કોઈ સ્થાન નથી એવું  દ્રષ્ટાંત પૂર્ણ કર્યું.

Dwarka Up Date પેજ પર દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.

Dwarka Up Date@9429569848.
Video 7
ભગવાન શ્રીકૃષ્ણની સાથે ગોકુળ મથુરા થી આવેલા ગૌ પાલકો એટલે દ્વારકાના રબારી માલધારી સમાજમાં આજે પણ ભગવાન દ્વારકાધીશના જન્મ ઉત્સવની અનોખી તૈયારી અને ઉજવણી કરે છે..

જન્માષ્ટમીના વહેલી સવારે સ્થાનિક માટીમાંથી રબારી બહેનો ભગવાન શ્રીકૃષ્ણ ની સુંદર મૂર્તિ બનાવે છે અને રંગબેરંગી શણગારથી આઠમના દિવસે શણગારે અને આખી રાત કૃષ્ણ સાથે ભક્તિમય રાસ રમે છે અને નોમના દિવસે સાંજે 5:00 વાગ્યે રબારી બહેનો ખૂબ જ ભાવપૂર્વક તળપદી ભાષામાં કાનુડાને યાદ કરતા કરતા રાસ અને ગરબા સાથે દ્વારકા નગરીમાં વિહાર કરી જગત મંદિરની સામે આવેલા માતા ગોમતી નદીના ઘાટ પર આ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિનું ભારે હૈયે વિસર્જન કરી અને અનોખી જન્માષ્ટમી ઉજવે છે..

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.

 દ્વારકા અને આસપાસના વિસ્તારોના વિશેષ સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી લાયક શેર અને સબસ્ક્રાઇબ કરો.
દ્વારકાના મુરલીધર ટાઉન શીપ માં 1000 ફૂટ પ્લોટ પર બે માળનું મકાન વેચવાનું છે..પ્લોટ સાઈઝ 20ફૂટ * 50 ફૂટ..

3 બેડ રૂમ એટેચ ટોયલેટ/બાથરૂમ સાથેનું , રસોડામાં ફિક્સ ફર્નિચર સાથે, આગળ કાર પાર્કિંગ ફળ્યું અને પાછળ વોશરૂમ (છીતરી ) પાણીની ટાંકી સાથે બોર , બીજમાળે બાલ્કની અને 
આગળના ફળિયામાં Extra ટોયલેટ/ bathroom .
આપના સી બિલ મુજબ લોન થઈ જશે...
સંપર્ક.... મો..94295 69848.
...........
દ્વારકા નગરીમાં જમીન/ પ્લોટ/ફ્લેટ/મકાન/ ગેસ્ટ હાઉસ/હોમ સ્ટે,હોટલ લેવા વેચવા અથવા ભાડે આપવા માટે સંપર્ક કરો.
Joshi ji Property Dealer 
M.94295 69848.
Video 10
Video 11
દ્વારકા જન્માષ્ટમી મહોત્સવ માટે દર્શન કરવા આવેલા એક અમેરિકન ત્યારે તેમનું પાકીટ અને મોબાઈલ ખોવાઈ ગયા હતા..

તેણે દ્વારકા પોલીસ ને જાણ કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક  તપાસ કરી ખોવાયેલ પાકીટ અને મોબાઈલ શોધી વિદેશી નાગરિકની મદદ કરતા તેમણે ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો..

દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજ ને ફોલો કરી લાયક સેરે અને સબસ્ક્રાઇબ કરો. 

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે..
Dwarka Up Date@94295 69848.
Video 13
Video 14
Video 15
ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાધીશ ની ભૂમિ ઉપર કાન્હા જન્મદિવસની તૈયારીઓ પૂર્ણ થઈ....

ભગવાન દ્વારકાધીશ ના કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવાર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી...

દ્વારકા યાત્રાળુઓની સુરક્ષા અને ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા પણ પૂર્ણ કરી...

દ્વારકા અને આસપાસના અતિ મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજ ને ફોલો કરી લાયક શેર અને સબસ્ક્રાઇબ કરો..

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે...
Dwarka Up Date@94295 69848... Part 8

Dwarka Up Date@94295 69848... Part 4

Dwarka Up Date@94295 69848... Part 12

Dwarka Up Date@94295 69848... Part 7

Dwarka Up Date@94295 69848... Part 6

Dwarka Up Date@94295 69848... Part 9

Dwarka Up Date@94295 69848... Part 5

Dwarka Up Date@94295 69848... Part 10

Dwarka Up Date@94295 69848... Part 11