ગોકુલ મથુરામાં જન્મેલા ભગવાન દ્વારકાધીશના જન્મ દિવસ પછી છઠ્ઠા દિવસે છઠી ઉત્સવ ઉજવવામાં આવે છે.તેમ દ્વારકામાં આ ઉત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો..
દ્વારકાધીશ મંદિરમાં છઠી ઉત્સવમાં બાળકૃષ્ણનો શણગાર અને ભગવાનને નાના બાળકની જેમ સુંદર વાઘા, ટોપી, અને નજરિયા (કાળો દોરો) પહેરાવવામાં આવે છે. છઠી પૂજન:* પૂજારીઓ દ્વારા છઠી માતાની વિધિપૂર્વક પૂજા, અને ભગવાનના લાંબા આયુષ્ય અને ભક્તોના રક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવે છે..
દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરો.
આપના મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@94295 69848...