માણાવદર: બાંટવા એસટી ડેપોમાં કોઈ હોદ્દા વાળા મિકેનિકલ જ નથી
બાટવા એસટી ડેપોમાં કોઈ હોદ્દા વાળા મિકેનિકલ જ નથી મને ડેપો કેમ ચાલે તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.ત્યારે જ બાંટવા એસટી ડેપોની મુલાકાતે ડી સી મથુર રાવલ પહોંચ્યા હતા અને સમસ્યાનો જવાબ આપવાનું ટાળ્યું હતું.આ ઉપરાંત અહીં ક્વાર્ટર હોવા છતાં ડેપો મેનેજર માણાવદર સાત કિમી દૂર પોતાનું રેસીડેન્ટ રાખજો તે પણ એક વિચારવા જેવું છે છેલ્લા ચાર દિવસમાં સાત એસટી બસ બ્રેકડાઉન થઈ બે દિવસ પહેલા એકીસાથે ત્રણ ત્રણ બસો બ્રેક ડાઉન થાય તો અહીં કામગીરી કેવી થતી હશે તે પણ એક