ઉમરપાડા: સરકાર વિઘા દીઠ ૨૫થી ૩૦ હજાર રૂપિયા સહાય ચૂકવે તેવી માંગ કરાઈ
થોડી જ કલાકોમાં સરકાર ખેડૂતો માટે આર્થિક પેકેજ જાહેર કરે તેવી શક્યતા ,મોટાભાગની સર્વે ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે,રાજ્ય સહિત સુરત જિલ્લાના ખેડૂતોને માવઠાએ ખૂબ મોટું નુકશાન પહોંચાડ્યું છે,સરકાર વિધા દીઠ 25થી 30 હજારની સહાય આપે તેવી ઓલપાડના વડોલી ગામના ખેડૂતો એ માંગ કરી,યોગ્ય સહાય આપી ખેડૂતોને ફરી બેઠા કરવામાં સરકાર મદદ કરે,ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને ખૂબ મોટું નુકશાન થયું છે