અંજાર: બિટાવલાડિયા,રતનાલ અને ભીમાસરમાં એક જ દિવસે અપમૃત્યુનો બનાવ
Anjar, Kutch | Nov 27, 2025 અંજારના બિટ્ટાવલાડિયામાં ગોવિંદ પેથા ડાંગર (ઉ.વ. 32) નામના યુવાને ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. રતનાલમાં જખરાભાઇ રામજી છાંગા (ઉ.વ. 70)ને વીજશોક ભરખી ગયો હતો તેમજ અંજારના ભીમાસરમાં અલ્કા તુવેરભાઇ ડામોર (ઉ.વ. 16) એ ફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. પોલીસે નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.