માંડવી: રાધેશ્યામ મંડળી ના ભગુભાઈ આહિરે રાણસીભાઈ ગઢવીની કામગીરી ને બિરદાવીનંદી નું આપણા જીવનમાં મૂલ્ય સમજાવ્યું
Mandvi, Kutch | Oct 2, 2026 રાણશી ભાઈ ગઢવી દ્વારા માંડવી તાલુકાના નાના ભાડિયા ગામે નંદી શાળાનું નિર્માણ કરાયું છે ત્યારે રાધેશ્યામ મંડળી રતનાલના ભગુભાઈ આહિરે નાનસીભાઈ ગઢવી દ્વારા કરાતી કામગીરી ને બિરદાવી હતી અને નંદી નું આપણા જીવનમાં મૂલ્ય સમજાવ્યું હતું