પાલીતાણા: પાલીતાણા તળેટીમાં પાણીની ટાંકીના સ્લેપ ધરાશાયી મુદ્દે સ્પષ્ટતા
પાલીતાણા નગરપાલિકામાં બાંધકામ સમિતિના ચેરમેન ઓમદેવ સિંહ સરવૈયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તળેટી ખાતે પાણીની ટાંકીમાં સ્લેપ ધરાશાયી મુદ્દે નિવેદન આપી સ્પષ્ટતા કરવામાં આવી હતી અને નાગરિકોને માહિતી આપવામાં આવી