Public App Logo
Profile Picture

Shashwat Gujarat news

@shashwatgujarat
425449Followers
1Following
પાલીતાણા: પાલીતાણાના સેંજળીયા ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી
પાલીતાણા: પાલીતાણા ભિલવાસમાં યુવકની હત્યા, પોલીસે તપાસ હાથ ધરી
પાલીતાણા: પાલીતાણા સરકારી હોસ્પિટલમાં એક બેડમાં એક સાથે બે દર્દીને સારવાર આપતાં રોષ
પાલીતાણા: પાલીતાણા એસટી ડેપોમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો કરાયા, પાલિકાના પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા
પાલીતાણા: હણોલ ગામે કેન્દ્રિય મંત્રીની ઉપસ્થિતિમાં સાયકલ યાત્રા યોજાઈ
પાલીતાણા: પાલીતાણા શહેરમાં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય કટ આઉટ ધારાસભ્યના હસ્તે ઉભુ કરાયું
પાલીતાણા: વ્યાજખોરી સામે પોલીસની કડક કાર્યવાહી, છેલ્લા એક વર્ષથી વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયેલાને છોડાવ્યો
પાલીતાણા: પાલીતાણાના ઘેટી નજીકથી રૂરલ પોલીસે વિદેશી દારૂ સાથે બે લોકોને ઝડપી લીધા
પાલીતાણા: પાલીતાણામાં આરોગ્ય મંત્રીની ઓચિંતી મુલાકાતથી સરકારી  હોસ્પિટલમાં મચી દોડધામ​
પાલીતાણા: પાલીતાણા તળેટીમાં પાણીની ટાંકીના સ્લેપ ધરાશાયી મુદ્દે સ્પષ્ટતા
પાલીતાણા: પાલીતાણા રૂરલ પોલીસે વિદેશી દારૂ ઝડપી લીધો
પાલીતાણા: ટોડી ગામે સિંહે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને પાલીતાણા સારવારમાં ખસેડાયો
પાલીતાણા: પાલીતાણાના સર્વોદય સોસાયટી નજીક આદપૂર જવાના રોડ પર પાણી ભરાતા હાલાકી
પાલીતાણા: પાલીતાણાના રાજવાડી નજીક અજગર દેખાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું
પાલીતાણા: પાલીતાણામાં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે કાર્યક્રમની જાહેરાત, બેઠક યોજવામાં આવી <nis:link nis:type=tag nis:id=palitana nis:value=palitana nis:enabled=true nis:link/>
પાલીતાણા: પાલીતાણામાં સિંહ સાથે બાથ ભીડનાર કાળુભાઇને એવોર્ડ એનાયત <nis:link nis:type=tag nis:id=palitana nis:value=palitana nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=shashwatgujaratnews nis:value=shashwatgujaratnews nis:enabled=true nis:link/>
ગારિયાધાર: જુના બેલા રોડ નજીક બાઈક સવારે બાળકીને અડફેટે લેતા ઇજાઓ પહોંચી પોલીસ ફરિયાદ દાખલ
પાલીતાણા: તળાજા રોડ માર્કેટિંગ યાર્ડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ કરાયો ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
પાલીતાણા: વતન પાલીતાણાથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ નવા વર્ષની પાઠવી શુભકામનાઓ
પાલીતાણા: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણાના હણોલમાં ગ્રામજનો સાથે સાયકલ ચલાવી, કાર્યક્રમ કર્યો
પાલીતાણા: નાની રાજસ્થળી ગામે પુત્રએ કરેલ પ્રેમ લગ્નની દાજ રાખી માર મારવામાં આવતા પોલીસ ફરીયાદ દાખલ કરાઈ
પાલીતાણા: રૂરલ પોલીસ સ્ટેશન નજીક દિવાલ પાસે લાગી આગ, ફાયર વિભાગ દ્વારા કાબૂ મેળવાયો
જેસર: વાણીયા વિરડી ખાતે મંત્રી દ્વારા મુલાકાત કરવામાં આવી આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી
ગારિયાધાર: સર્કિટ હાઉસ ખાતે ભાજપના સિનિયર આગેવાન દ્વારા આગેવાનો સાથે બેઠક કરાઈ
પાલીતાણા: ગારીયાધાર રોડ ખાતે ફટાકડા સ્ટોલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી વેપારીને માર્ગદર્શન આવ્યું