આણંદ: ચિખોદરા બ્રિજ ઉપર ગાય આડી આવતા એકનું મોત,જિલ્લામાં પશુઓને કારણે અકસ્માતના બનાવો વધ્યા
Anand, Anand | Sep 17, 2026 આણંદ શહેરના નેસ્ટ વાટીકા પાછળ આવેલા સાત ઓરડી મંગળપુરા વિસ્તારમાં રહેતા ૩૭ વર્ષીય ભુપેન્દ્રભાઈ કાંતીભાઈ ચાવડા પોતાની મોટરસાઈકલ લઈને સાસરી આખડોલ જવા માટે નીકળ્યાં હતાં.