Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
usr15877596
સાગબારા-સેલંબામાં મેઘતાંડવ! પ્રથમ વરસાદે જ નદીઓમાં ઘોડાપૂર, મહારાષ્ટ્ર રોડ બંધ #Narmada #Sagbara #Selamba #HeavyRain #monsoon2026
Ahmadabad City, Ahmedabad
| Jun 24, 2026
#narmada
#sagbara
#selamba
#heavyrain
#monsoon2026
MORE NEWS
ગોંડલમાં ઉમવાડા અંડરપાસમાં ભારે વરસાદને કારણે પાણી ભરાતાં એસટી બસ ફસાઈ #gondal Shantishram News
Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026
मुंबई के लोकल ट्रेन में हुई चाकूबाजी की वारदात || DC NEWS INDIA #Mumbai #Borewali #Crime #MumbaiCrime #BorewaliCrime #SafetyFirst #MumbaiPolice #CrimeAwareness #UrbanSafety #CommunityWatch #YouthAgainstCrime #StreetSafety #CrimePreventation #RescueMumbai #CrimeReporting #LocalNews #MumbaiDiaries #BorewaliNews #PublicSafety #trending #viral
Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026
અમદાવાદમાં માનવતાને શરમાવે એવો કૌભાંડ સામે આવ્યું છે. નકલી બ્લડ પ્લાઝમાના રેકેટમાં અસલી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ સ્લાઈન વોટર ભરવામાં આવતું હોવાનું ખુલ્યું છે. પૈસાની લાલચમાં લોકોના જીવન અને આરોગ્ય સાથે કરવામાં આવેલા આ ગંભીર ચેડાએ આરોગ્ય વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. આખરે કેવી રીતે ચાલતો હતો આ ગોરખધંધો? જાણો સમગ્ર મામલો. #amdavad #currentaffairs #news #citynews
Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026
ચંડીગઢથી અમદાવાદ લવાતી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક સફળ કાર્યવાહી કરતાં ચંડીગઢથી ટ્રક મારફતે લવાતી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે. આરોપીઓએ દારૂ છુપાવવા માટે ટ્રકમાં ફર્નિચરની આડમાં ખાસ બોક્સ તૈયાર કર્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાના કારણે સમગ્ર કાવતરું નિષ્ફળ ગયું. આ ઓપરેશનમાં લાખો રૂપિયાની વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. (Amdavad, Crimebranch, News, Current) #Amdavad #Crimebranch #News #Current
Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026
તન્મય વેકરિયા 'બાઘા'ના પિતાનુ નિધન મનોરંજન જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં 'બાઘા' નું પાત્ર ભજવી રહેલા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયાનું નિધન થયું છે. 'બાઘા' ના પિતા ગુજરાતી રંગભૂમિના પીઢ કલાકાર હતા. અરવિંદ વેકરિયાનું ગુજરાતી નાટ્યજગતમાં દાયકાઓ સુધી સક્રિય યોગદાન આપ્યું હતું.
Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026