અમદાવાદમાં માનવતાને શરમાવે એવો કૌભાંડ સામે આવ્યું છે.
નકલી બ્લડ પ્લાઝમાના રેકેટમાં અસલી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ સ્લાઈન વોટર ભરવામાં આવતું હોવાનું ખુલ્યું છે.
પૈસાની લાલચમાં લોકોના જીવન અને આરોગ્ય સાથે કરવામાં આવેલા આ ગંભીર ચેડાએ આરોગ્ય વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. આખરે કેવી રીતે ચાલતો હતો આ ગોરખધંધો? જાણો સમગ્ર મામલો.
#amdavad #currentaffairs #news #citynews
અમદાવાદમાં માનવતાને શરમાવે એવો કૌભાંડ સામે આવ્યું છે.
નકલી બ્લડ પ્લાઝમાના રેકેટમાં અસલી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ સ્લાઈન વોટર ભરવામાં આવતું હોવાનું ખુલ્યું છે.
પૈસાની લાલચમાં લોકોના જીવન અને આરોગ્ય સાથે કરવામાં આવેલા આ ગંભીર ચેડાએ આરોગ્ય વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. આખરે કેવી રીતે ચાલતો હતો આ ગોરખધંધો? જાણો સમગ્ર મામલો.
#amdavad #currentaffairs #news #citynews - Ahmadabad City News