Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

News in Ahmadabad City

દ્વાદશ જ્યોતિર્લિંગોમાંથી શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગની રહસ્યમય કથા, જાણો રામસેતુ, મંદિરનો ઇતિહાસ અને તેની ચમત્કારિક માન્યતાઓ

#Rameshwaram #Jyotirlinga #LordShiva #RamSetu #SanatanDharma #Spirituality #Hinduism #HumDekhengeNews

દ્વાદશ જ્યોતિર્લિંગોમાંથી શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગની રહસ્યમય કથા, જાણો રામસેતુ, મંદિરનો ઇતિહાસ અને તેની ચમત્કારિક માન્યતાઓ #Rameshwaram #Jyotirlinga #LordShiva #RamSetu #SanatanDharma #Spirituality #Hinduism #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 3, 2026

અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી નકલી વિદેશી દારૂના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)ના સ્ક્વોડે એક મકાનમાં દરોડો પાડી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. કાર્યવાહી દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

#Ahmedabad #Shahpur #FakeLiquor #PCB #GujaratPolice #HumDekhengeNews

અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી નકલી વિદેશી દારૂના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)ના સ્ક્વોડે એક મકાનમાં દરોડો પાડી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. કાર્યવાહી દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. #Ahmedabad #Shahpur #FakeLiquor #PCB #GujaratPolice #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 3, 2026

ઓનલાઈન QR કોડવાળું લગ્નનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું, જાણો સંપૂર્ણ માહિતી

#MarriageCertificate #QRCode #AMC #Ahmedabad #DigitalIndia #GovernmentServices #GujaratNews #HumDekhengeNews

ઓનલાઈન QR કોડવાળું લગ્નનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું, જાણો સંપૂર્ણ માહિતી #MarriageCertificate #QRCode #AMC #Ahmedabad #DigitalIndia #GovernmentServices #GujaratNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 3, 2026

વસ્ત્રાપુરથી હિમાલયા મોલ તરફના રોડ પર ડ્રેનેજ પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. 
છેલ્લા લગભગ 10 દિવસથી કામ ચાલુ હોવાથી આ માર્ગ પર ટ્રાફિકની અસર જોવા મળી રહી છે. 
ઘણા વાહનચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેના કારણે મુસાફરીનો સમય પણ વધી રહ્યો છે. 
કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી શક્ય હોય તો આ માર્ગ પર નીકળતા પહેલા ટ્રાફિકની સ્થિતિ જાણી લેવી.

(Vastrapur, Himalaya Mall, Drainage Pipeline, Road Work, Traffic Update)

#Ahmedabad #Vastrapur #TrafficUpdate #RoadWork #Gujarat

વસ્ત્રાપુરથી હિમાલયા મોલ તરફના રોડ પર ડ્રેનેજ પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા લગભગ 10 દિવસથી કામ ચાલુ હોવાથી આ માર્ગ પર ટ્રાફિકની અસર જોવા મળી રહી છે. ઘણા વાહનચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેના કારણે મુસાફરીનો સમય પણ વધી રહ્યો છે. કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી શક્ય હોય તો આ માર્ગ પર નીકળતા પહેલા ટ્રાફિકની સ્થિતિ જાણી લેવી. (Vastrapur, Himalaya Mall, Drainage Pipeline, Road Work, Traffic Update) #Ahmedabad #Vastrapur #TrafficUpdate #RoadWork #Gujarat

Ahmadabad City, Ahmedabad | Aug 3, 2026

નીટ પેપર લીક મુદ્દે, વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના અહેવાલો અને શિક્ષણના વ્યાપારીકરણના મુદ્દે આજે અમદાવાદ માં નહેરુ બ્રિજથી સરદાર બાગ સુધી વિરોધ રેલી યોજાઈ. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

(Amdavad, Nehru Bridge, Sardar Baug, NEET Protest, Student Protest)

#Amdavad #NehruBridge #SardarBaug #NEET #StudentProtest

નીટ પેપર લીક મુદ્દે, વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના અહેવાલો અને શિક્ષણના વ્યાપારીકરણના મુદ્દે આજે અમદાવાદ માં નહેરુ બ્રિજથી સરદાર બાગ સુધી વિરોધ રેલી યોજાઈ. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. (Amdavad, Nehru Bridge, Sardar Baug, NEET Protest, Student Protest) #Amdavad #NehruBridge #SardarBaug #NEET #StudentProtest

Ahmadabad City, Ahmedabad | Aug 3, 2026

Ahmedabad । બહેરામપુરામાં બાઈકચાલક સાથેના વિવાદમાં રોષે ભરાયેલા ટોળાએ ટુ-વ્હીલરને ચાંપી દીધી આગ

Ahmedabad । બહેરામપુરામાં બાઈકચાલક સાથેના વિવાદમાં રોષે ભરાયેલા ટોળાએ ટુ-વ્હીલરને ચાંપી દીધી આગ

Ahmadabad City, Ahmedabad | Aug 3, 2026