Public App Logo
Profile Picture

CRIME KING NEWS

@usr15877596
413Followers
0Following
માંડવીમાં પરમ પૂજ્ય નારાયણ બાપુની નિવારણ તિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન મહંત શ્યામ ભારતી બાપુએ માહિતી આપી

<nis:link nis:type=tag nis:id=mandvi nis:value=mandvi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
બાયડ–દેઘામ માર્ગ પર રાહતના સમાચાર: વાત્રક નદીના બ્રીજનું ડાયવર્ઝન ટૂંક સમયમાં શરૂ થશે MLA બાયડ ધવલસિંહ ઝાલા

<nis:link nis:type=tag nis:id=bayad nis:value=bayad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mla nis:value=mla nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
મક્કાના હવાઈ ક્ષેત્રમાં ડ્રોન ઘૂસ્યાનો દાવો: સાઉદી એર ડિફેન્સે ડ્રોન તોડી પાડ્યું હોવાના અહેવાલો મક્કા-જેદ્દાહમાં સાયરન વાગ્યા, ઇતિહાસમાં પહેલીવાર 'ઈમરજન્સી એલર્ટ':હુતીઓના મિસાઈલ હુમલાથી સાઉદીમાં હાહાકાર

<nis:link nis:type=tag nis:id=saudiarabi nis:value=saudiarabi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mecca nis:value=mecca nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=makkah nis:value=makkah nis:enabled=true nis:link/>
માંડવી ની રુકમાવતી નદી પર નો “રામ સાગર” છલકાયો માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ખુશી વ્યક્ત કરી*

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
ભૂપેન્દ્ર પટેલએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા WCEF 2026 પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
પ્રદર્શનમાં વેસ્ટ-ટુ-રિસોર્સ મેનેજમેન્ટ, ઈકો-ડિઝાઇન, ગ્રીન ટેક્નોલોજી અને સર્ક્યુલર ઈકોનોમી ક્ષેત્રે રજૂ થયેલા વિવિધ નવીન પ્રયોગો અને ટેક્નોલોજીનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વચ્છ, હરિયાળા અને વધુ સમૃદ્ધ ભવિષ્ય માટે ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્ટોલ દ્વારા રજૂ કરાયેલા વ્યવહારુ અને મોટા પાયે અમલમાં મૂકી શકાય તેવા ઉકેલો પ્રેરણાદાયી છે. તેમણે ગ્રીન ટેક્નોલોજી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.

<nis:link nis:type=tag nis:id=bhupendrpatel nis:value=bhupendrpatel nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી! ખાલિસ્તાની ગ્રુપના નામે 12 એસોસિએશનને ધમકીભર્યા ઈ-મેઇલથી ખળભળાટ

<nis:link nis:type=tag nis:id=rajkot nis:value=rajkot nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crime nis:value=crime nis:enabled=true nis:link/>
સુરતની તાપી નદીના મધ્યમાં બિરાજ્યા ગણેશજી!

<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshchaturthi nis:value=ganeshchaturthi nis:enabled=true nis:link/>
કચ્છ માટે રેડ એલર્ટ
કચ્છમાં મેઘતાંડવની આગાહી: ભારેથી અતિભારે વરસાદની શક્યતા, IMDનું રેડ એલર્ટ; વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rain nis:value=rain nis:enabled=true nis:link/>
હૈદરાબાદમાં ભવ્ય ગણેશ મૂર્તિઃ 3.38 લાખ અમેરિકન ડાયમંડથી જડિત સોનાના ગણેશજીનું અનાવરણ

<nis:link nis:type=tag nis:id=ganesh nis:value=ganesh nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=hedrabad nis:value=hedrabad nis:enabled=true nis:link/>
વડનગરથી વારાણસી સુધી ‘સેવા યાત્રા’: PM મોદીના 25 વર્ષના સેવા સંકલ્પની ઉજવણી

<nis:link nis:type=tag nis:id=bjp nis:value=bjp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pmmodi nis:value=pmmodi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
17 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે દરેક પરિવારમાં પ્રગટાવાશે ‘આશીર્વાદનો દીપ’: PM મોદીના દીર્ઘાયુ માટે જગદીશ વિશ્વકર્માની અપીલ

<nis:link nis:type=tag nis:id=pmmodi nis:value=pmmodi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjp nis:value=bjp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
માંડવી ચપલેશ્વર મહાદેવ  મંદિરમાં વરસાદી પાણી ભરાતા નુકસાન

<nis:link nis:type=tag nis:id=mandvi nis:value=mandvi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rain nis:value=rain nis:enabled=true nis:link/>
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ, આસ્થા ચોકડી પાસે ટોળાં એકત્રિત

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ! આંબેડકરનગર આસ્થા ચોકડી પાસે મારામારી થતાં લોકોના ટોળા એકત્રિત થયા. મારામારી કયા કારણોસર થઈ તે હજુ સ્પષ્ટ નથી. વાયરલ વીડિયોની crimekingnews દ્વારા પુષ્ટિ કરવામાં આવતી નથી.
<nis:link nis:type=tag nis:id=rajkot nis:value=rajkot nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crime nis:value=crime nis:enabled=true nis:link/>
ભુજમાં વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ, ભીડ ગેટ પાસે અફરાતફરી

<nis:link nis:type=tag nis:id=bhuj nis:value=bhuj nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rain nis:value=rain nis:enabled=true nis:link/>
માંડવીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! પવન-ગાજવીજ સાથે વરસાદ, શહેર જળમગ્ન

<nis:link nis:type=tag nis:id=mandvi nis:value=mandvi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rain nis:value=rain nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/>
માંડવીના ટોપણસર તળાવમાં નવા નીરનું આગમન, મેઘમહેરથી છલકાવાની આશા

<nis:link nis:type=tag nis:id=mandvi nis:value=mandvi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/>
આવો, ગુજરાતના પ્રત્યેક ઘરમાં પ્રગટાવીએ આશીર્વાદનો દીવો..

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના રાષ્ટ્રસેવા અને સુશાસનના અવિરત 25 વર્ષ આગામી 7 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે. 

'રાષ્ટ્ર પ્રથમ, જનસેવા સર્વોપરી'ના મંત્ર સાથે મોદીજીએ પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું છે. આવો, તેઓના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ આપણે સૌ તેમના પ્રત્યે સ્નેહ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા સાંજે 7 વાગે પોતાના ઘરમાં 'આશીર્વાદનો દીવો' પ્રગટાવીએ અને તેમના દીર્ઘાયુની મંગલકામના કરીએ. 

આ દીવો આપણા સૌના અતૂટ વિશ્વાસનો દીવો બનશે, જે 'વિકસિત ભારત @ 2047' અને 'વિકસિત ગુજરાત'ના નિર્માણનો માર્ગ વધુ તેજસ્વી બનાવશે.

<nis:link nis:type=tag nis:id=narendrmodi nis:value=narendrmodi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=modi nis:value=modi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhupendrpatel nis:value=bhupendrpatel nis:enabled=true nis:link/>
અદ્ભુત દ્રશ્યો છે આ તો….

મન મૂકીને વરસ્યો એમ કહીએ છીએ અહીં જુઓ જગતનો તાત મન મૂકીને નાચી રહ્યો છે અને સાક્ષીભાવે ઊભા છે હળને ખેંચનારા તેના સાથી બળદો

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rain nis:value=rain nis:enabled=true nis:link/>
ગણેશ ચતુર્થીએ PM મોદીએ પીયૂષ ગોયલના ઘરે ગણપતિ બાપ્પાની કરી પૂજા 

<nis:link nis:type=tag nis:id=ganeshchaturthi nis:value=ganeshchaturthi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pmmodi nis:value=pmmodi nis:enabled=true nis:link/>
અમદાવાદ નેહરુનગર બસ સ્ટેન્ડ નજીક પાણી ભરાતા મુસાફરો અટવાયા

<nis:link nis:type=tag nis:id=ahemdabad nis:value=ahemdabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rain nis:value=rain nis:enabled=true nis:link/>
ભુજમાં ગાંધીધામના 300 પરિવારોના હક માટે 72 દિવસથી ધરણાં યથાવત, વરસાદ વચ્ચે પણ આંદોલન અવિરત! જાણો દિવ્યાંગ મહિલાએ શું કહ્યું?

<nis:link nis:type=tag nis:id=bhuj nis:value=bhuj nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gandhidham nis:value=gandhidham nis:enabled=true nis:link/>
300 પરિવારોના મકાન તોડવાના વિરોધમાં કચ્છમાં આક્રોશ! ઓસ્લો રોડ અને ભુજ-ખાવડા હાઇવે પર ચક્કાજામ

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
માંડવીના સંત શ્રી કૃષ્ણદાસજી મહારાજે વીર પસલી ફંડમાં રૂ.1.11 લાખનું અનુદાન અર્પણ કર્યું

<nis:link nis:type=tag nis:id=mandvi nis:value=mandvi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/>
300 પરિવારોના હક માટે ભૂખ હડતાલનો 8મો દિવસ, 72 દિવસથી ધરણાં છતાં ઉકેલ નહીં

<nis:link nis:type=tag nis:id=kutch nis:value=kutch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhuj nis:value=bhuj nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rain nis:value=rain nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=ganpatibappa nis:value=ganpatibappa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshchaturthi nis:value=ganeshchaturthi nis:enabled=true nis:link/>

🌺🙏 શ્રી ગણેશાય નમઃ 🙏🌺
વિઘ્નહર્તા શ્રી ગણેશજીના પાવન આશીર્વાદથી આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનું આગમન થાય.
ગણપતિ બાપા આપના તમામ વિઘ્નો દૂર કરી સફળતા અને ખુશીઓથી જીવન ભરી દે તેવી હાર્દિક પ્રાર્થના.
✨ ગણેશ ચતુર્થીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ! ✨
🌺 ગણપતિ બાપા મોરિયા! 🌺