Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

ગોંડલમાં ઉમવાડા અંડરપાસમાં ભારે વરસાદને કારણે પાણી ભરાતાં એસટી બસ ફસાઈ #gondal Shantishram News

MORE NEWS

અમદાવાદના 9 વર્ષ જૂના મર્ડર મિસ્ટ્રી કેસનો ચોંકાવનારો અંત!

વર્ષ 2017માં લવ મેરેજ કરનાર મિનેશ સોલંકીએ લગ્નના માત્ર 4 મહિનામાં જ પત્ની કોમલબેનની હત્યાનું કાવતરું રચ્યું. રથયાત્રાના દિવસે ફરવા લઈ જવાના બહાને પત્નીને સાબરમતી રિવરફ્રન્ટ પર લઈ ગયો અને અચાનક ઊંચકીને નદીમાં ફેંકી દીધી. હત્યા બાદ પોતાનો ગુનો છુપાવવા માટે બીજા જ દિવસે પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી.

9 વર્ષ સુધી અકસ્માત કે ગુમ થવાનો કેસ માનવામાં આવતો આ બનાવ આખરે ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ તપાસ અને ગુપ્ત બાતમીના આધારે ઉકેલાયો. આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. 

#amdavad #news #riverfront #currentaffaris #citynews

અમદાવાદના 9 વર્ષ જૂના મર્ડર મિસ્ટ્રી કેસનો ચોંકાવનારો અંત! વર્ષ 2017માં લવ મેરેજ કરનાર મિનેશ સોલંકીએ લગ્નના માત્ર 4 મહિનામાં જ પત્ની કોમલબેનની હત્યાનું કાવતરું રચ્યું. રથયાત્રાના દિવસે ફરવા લઈ જવાના બહાને પત્નીને સાબરમતી રિવરફ્રન્ટ પર લઈ ગયો અને અચાનક ઊંચકીને નદીમાં ફેંકી દીધી. હત્યા બાદ પોતાનો ગુનો છુપાવવા માટે બીજા જ દિવસે પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. 9 વર્ષ સુધી અકસ્માત કે ગુમ થવાનો કેસ માનવામાં આવતો આ બનાવ આખરે ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ તપાસ અને ગુપ્ત બાતમીના આધારે ઉકેલાયો. આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. #amdavad #news #riverfront #currentaffaris #citynews

Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026

શાળા પ્રવેશોત્સવ નિમિતે DyCM હર્ષ સંઘવીએ વાલીઓને કરી ખાસ અપીલ

#HarshSanghavi #ShalaPraveshotsav #EducationNews #GujaratEducation #SchoolAdmission #GujaratNews #ParentsAppeal #HumDekhengeNews

શાળા પ્રવેશોત્સવ નિમિતે DyCM હર્ષ સંઘવીએ વાલીઓને કરી ખાસ અપીલ #HarshSanghavi #ShalaPraveshotsav #EducationNews #GujaratEducation #SchoolAdmission #GujaratNews #ParentsAppeal #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026

કલોલના ટ્રાફિકથી પરેશાન થયાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સીધા જ પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસ કર્મીઓનો ઉધડો લીધો

#NitinPatel #KalolTraffic #GujaratPolitics #TrafficIssue #KalolNews #GujaratNews #HumDekhengeNews

કલોલના ટ્રાફિકથી પરેશાન થયાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સીધા જ પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસ કર્મીઓનો ઉધડો લીધો #NitinPatel #KalolTraffic #GujaratPolitics #TrafficIssue #KalolNews #GujaratNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 24, 2026