Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

થાનગઢ: થાનગઢની સ્કૂલ ખાતે સાત્વિક રીતે હોળીનો પર્વ ઉજવાયો

થાનગઢ ખાતે આવેલી ધ રોયલ કે કે ગુજરાતી એન્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને હાઈસ્કૂલમાં હોળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં ‘તિલક હોળી’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ અબીલ-ગુલાલથી એકબીજાને તિલક લગાવી શુભેચ્છાઓ પાઠવી હતી. રંગોની ધમાલને બદલે પરંપરાગત અને સાત્વિક રીતે હોળી ઉજવાઈ હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમ, એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો હતો.