થાનગઢ: ચંદ્રેલીયા તળાવના કાંઠે પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી
થાનગઢના કપૂરવાવ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જાદવભાઈ પરાલીયા પોતાનું બાઈક જીજે 13 બી એમ 2814 નંબર વાળું લઈને ચંદ્રેલીયા તળાવના કાંઠે પાર્ક કરી ગયા હતા જે બાદ પરત ફરતા પાર્ક કરેલા સ્થળ પર બાઇક નહીં મળતા ચોરી અંગે ગુનો નોંધાવ્યો હતો.