Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

થાનગઢ: થાનગઢમાં ગેરકાયદે ખનિજ ચોરી સામે મોટી કાર્યવાહી

થાનગઢમાં ગેરકાયદે ખનિજ ચોરી સામે પોલીસે કડક પગલાં લીધા છે. મહિલા પી.આઈ. ટી.બી. હિરાણીના નેતૃત્વ હેઠળ નવાગામ રોડ અને લાખામાચી ગામ નજીક સતત બે દિવસ સુધી ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જે દરમિયાન ગેરકાયદે ખનિજ ભરેલા ત્રણ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા. ડમ્પર નંબરો GJ-13-AW-9795, GJ-36-V-7477 અને GJ-36-V-7377 સહિત અંદાજે ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે