Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
Education
China
Bareilly

થાનગઢ: થાનગઢ પોલીસ મથકની ટીમે પ્રોહીબિશન ડ્રાઈવ યોજી

થાનગઢ પોલીસ મથકની ટીમે પ્રોહીબિશન ડ્રાઈવ યોજી હતી જે દરમિયાન નવાગામ ખાતે રહેણાક મકાનમાંથી 01 લિટર દેશી દારૂ કિંમત 200 રૂપિયાનો જપ્ત કરી હાજર નહિ મળી આવેલ સ્વાભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા વિરુધ ગુનો નોંધ્યો હતો. જ્યારે ભડુલા તળાવ પાસે ઝૂંપડીમાંથી 02 લીટર દેશી દારૂ કિંમત 400 રૂપિયાનો જપ્ત કરી હાજર નહિ મળી આવેલ લીલાબેન ઈશ્વરભાઈ સાડમીયા વિરુધ ગુનો નોંધાયો હતો આ તરફ જોગ આશ્રમ પાસેથી સંજયભાઈ બાબુભાઈ પરમેને નશાની હાલતમાં ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
થાનગઢ: થાનગઢ પોલીસ મથકની ટીમે પ્રોહીબિશન ડ્રાઈવ યોજી - Thangadh News