Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

વલ્લભીપુર: વલ્લભીપુર તાલુકાના ઇતિહાસમાં બીજી વાર પક્ષ સામે અપક્ષનું જોર વધુ

Vallabhipur, Bhavnagar | Apr 18, 2026
વલ્લભીપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇ ભાજપ કોંગ્રેસ આપ અને ચોથું વિપક્ષ મેદાને છે , તાલુકાના દરેક ગામડામાંથી વિપક્ષ ને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે, વલ્લભીપુરમાં આ પહેલા પણ 90ના દાયકામાં અપક્ષમાં નારસીંહ ઘેલડની પેનાલે બાજી મારી હતી. ત્યારે આ વખતે બ્રિજરાજ સિંહ ગોહિલની પેનલ ને મળતો પ્રતિસાદ જોતા નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે .