Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
No video available

બોરસદ: બોરસદ નગરપાલિકા ખાતે છેલ્લા 13 દિવસથી ધરણા પર બેઠા છે ઘરવિહોણા પરિવારો

Borsad, Anand | Jul 5, 2025
બોરસદ શહેરના કંતાનનગર વિસ્તારમાં તંત્ર દ્વારા 200થી વધુ કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા.પરંતુ અહીંયા વસવાટ કરતા લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હતી જેને લઇ છેલ્લા 13 દિવસથી ન્યાય માટે બોરસદ પાલિકાના પટાંગણમાં ઘરવિહોણા થયેલા પરિવારો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે આજે બહુજન સમાજ પાર્ટીના આણંદ જિલ્લાના નેતાઓએ મુલાકાત લીધી હતી.
બોરસદ: બોરસદ નગરપાલિકા ખાતે છેલ્લા 13 દિવસથી ધરણા પર બેઠા છે ઘરવિહોણા પરિવારો - Borsad News