સિહોર: સિહોર વેલનાથ સોસાયટીમાં સામાન્ય બાબતમાં બોલાચાલી, બે ભાઈઓ દ્વારા માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ
શિહોરના વેલનાથ સોસાયટીમાં રહેતા ધવલભાઇ અને તેમના પિતા સોસાયટીની બહાર ઉભા હતા તે દરમિયાન બાજુમાં રહેતા હરદેવ ભાઇ દ્વારા કશું બોલતા તેઓ નો વિડીયો ઉતારી લેતા તેઓ પાછળ આવી અને હરદેવભાઈ તથા તેના ભાઈ હસમુખભાઈ દ્વારા તેઓની પાછળ જઈ ઊભા રાખી ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને લોકો વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ