ખંભાત: ખંભાતના વાસણા પાસે કારથી લોખંડના પલંગનો પાયો તુટી જતાં ચાલક અને તેના પિતાને માર માર્યો
Khambhat, Anand | Oct 21, 2026 ખંભાતના વાસણા પાસે કારથી લોખંડના પલંગનો પાયો તુટી જતાં ચાલક અને તેના પિતાને માર મારવામાં આવ્યો હતો.રસ્તેથી જવાની ના પાડી છે તેમ છતાં કેમ જાવ છો? તેમ જણાવી કરેલી મારામારી કરી હતી.ફરિયાદીની ફરિયાદના આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરીને ત્રણેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.