ખંભાત: ખંભાતમાં સબ રજીસ્ટ્રાર કચેરીને 6 માસમાં 12.59 કરોડની રિયલ એસ્ટેટની આવક
Khambhat, Anand | Oct 19, 2026 ખંભાત તાલુકામાં છેલ્લા છ માસમાં અદાજી 12.59 કરોડની આવક વિવિધ દસ્તાવેજો અને ડયુટીમાંથી સરકારને થઈ હોવાનું જાણવા મળે છે.જેમાં કુલ 2045 દસ્તાવેજો થયા, જેની સ્ટેમ્પ ડયુટી 10.25 કરોડ, દસ્તાવેજની રકમ 1.73 કરોડ મળીને કુલ 12.59 કરોડની આવક સરકારી તિજોરીને થઈ હોવાની માહિતી મળી છે.