૧૨ જ્યોતિર્લિંગ કથા યાત્રા દરમિયાન અગિયારમાં જ્યોતિર્લિંગ ભગવાન કેદારેશ્વર 🔱
કેદારેશ્વર ભગવાન ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ માં મંદાકિની નદી ના કિનારે હિમાલય પર્વત પર બિરાજમાન છે 🌺
ભગવાન આપ સર્વની મનોકામના પૂર્ણ કરે 🙏🏻
Shivang Nilkanth Bhatt
9510599953
આધ્યાત્મીક અને ધાર્મિક જાણકારી માટે Follow કરો 🌺
@vaidik_tantra
#kedarnath #uttarakhand #trndingreels #dahod #shiva dahodlive viral reel kedarnath uttarakhand