અબડાસા: કોટડા (થરાવડા) ગ્રામ પંચાયતની કલેક્ટરે મુલાકાત લીધી
Abdasa, Kutch | Oct 2, 2026 કોટડા (થરાવડા) ગ્રામ પંચાયતની કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ મુલાકાત લઈ એપેન્ડીક્ષ-એ ફોર્મ ભરવાની કામગીરીની સમીક્ષા કરી. આ દરમિયાન જી-રામજી યોજના, નર્મદાના પાણીની સુવિધા, રી-સર્વેની વાંધા કામગીરી, ગામતળની મંજૂરી સહિત વિવિધ યોજનાઓના અમલીકરણ તથા ગ્રામજનોને મળવાપાત્ર લાભો અંગે જરૂરી સમીક્ષા કરવામાં આવી.