Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

વસો: ઇન્દિરાનગરીમાં પૈસાની લેતી દેતી બાબતે દુકાનદારે ગ્રાહકની માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

Vaso, Kheda | Nov 1, 2025
વસોના ઇન્દિરા નગરી વિસ્તારમાં દુકાનદાર અને ગ્રાહક વચ્ચે બાકી નીકળતા પૈસા અંગે તકરાર થઈ હતી જેમાં દુકાનદારે ગ્રાહકની જાતિ વિષયક શબ્દ બોલી માર માર્યો હતો. આ બનાવ અંગે વસો પોલીસી દુકાનદાર સામે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે.