વસો: અલીન્દ્રા દૂધ મંડળીમાં થયેલ ચોરીના CCTV આવ્યા સામે
Vaso, Kheda | Sep 18, 2025 વર્ષો તાલુકાના અલીન્દ્રા ખાતે દૂધ મંડળીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીને અંજામ આપી ફરિયાદ થઈ ગયા છે ત્યારે આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ પણે બે થી ત્રણ ઈસમો મોઢા પર રૂમાલ બાંધીને દૂધ મંડળીમાં પ્રવેશતા હોવાનું જોવા મળી રહ્યું છે. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.