મળતી વિગતો અનુસાર મહેન્દ્રભાઈ સોલંકી પોતાનું બાઈક લઈને પલાણા જઈ રહ્યા હતા આ દરમિયાન ધોઈકુવા નજીક સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રેક્ટર ચાલકે બાઈકને અડફેટે લેતા મહેન્દ્રભાઈ રોડ પર પટકાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા.જેથી તેઓની તાત્કાલિક 108 મારફતે નડિયાદ શિબિર હોસ્પિટલ સારવારથી ખસેડવામાં આવ્યા હતા