વસો: ઇન્દિરા નથી વિસ્તારમાં ફેક્ટરીના કમ્પાઉન્ડમાં જુગાર રમતા બે ઇસમો ઝડપાયા
Vaso, Kheda | Oct 29, 2025 મળતી વિગતો અનુસાર વસો પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાદમીના આધારે વસોના ઇન્દિરા નગરી વિસ્તારમાં ફેક્ટરીના કમ્પાઉન્ડમાં જુગાર રમતા બે ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસે ₹330 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે