પેટલાદ: પેટલાદમાં રિક્ષા અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ
Petlad, Anand | Nov 9, 2026 પેટલાદ સાઈનાથ ચોકડીથી ધર્મજ ચોકડી રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઈક સવાર વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.