Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

પેટલાદ: મહેળાવની પરણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા હાથજના ત્રણ સામે ગુનો નોંધાયો

Petlad, Anand | Feb 19, 2026
પેટલાદ તાલુકાના મહેળાવના લક્ષ્મીપુરાના લવરીયા કૂવો વિસ્તારમાં રહેતા પાયલબેનના લગ્ન નડિયાદના હાથજના શક્તિપુરા કોલોની ટેકરો વિસ્તારમાં થયા હતા. તેમને શારીરિક માનસિક ત્રાસ આપતા આ અંગે ફરિયાદ આપતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.